Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

ચિંચાઇમાં પ્લાસ્ટિક સફાઈ ડ્રાઈવ યોજાઈ

ચિંચાઇમાં પ્લાસ્ટિક સફાઈ ડ્રાઈવ યોજાઈ


૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણ અંતર્ગત કલેકટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકાના ચિંચાઇ ગામમાં પ્લાસ્ટિક સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, તલાટી, સફાઈ કર્મચારીઓ અને જાગૃત ગ્રામજનોઍ ઍકસાથે શ્રમદાન કરીને રસ્તાઓની બંને બાજુ, જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો હતો.