Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

સેલવાસની બરોડા બ્રાંચની ગ્રામ્ય વિકાસ મંત્રાલયના અધિકારીઓઍ મુલાકાત લીધી

સેલવાસની બરોડા બ્રાંચની ગ્રામ્ય વિકાસ મંત્રાલયના અધિકારીઓઍ મુલાકાત લીધી

 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૫ ઃ  ગ્રામ્ય વિકાસ મંત્રાલય, ભારત સરકારના ઉપનિર્દેશક આશિષ ગુા અને અનુભાગ અધિકારી પ્રીતમે બડોદા ય્લ્ચ્વ્ત્, સિલવાસાનું મુલાકાત લીધી. આ દરમિયાન તેઓઍ મહિલાઓના સિલાઈ તાલીમ બેચના ૨૭ ઉમેદવારોથી વાતચીત કરી અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરી.

ગુાઍ યુવતીઓને પોતાનું ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યું અને કૌશલ્ય વિકાસ માટે સતત મહેનત કરવા જણાવ્યું. તેમણે ય્લ્ચ્વ્ત્ અને સ્થાનિક પ્રશાસન તેમજ ફય્ન્પ્ના પ્રયાસોની પણ પ્રશંસા કરી, જે તાલીમ કાર્યક્રમને સફળતાપૂર્વક ચલાવી રહ્ના છે.

ગુાઍ મંત્રાલયની તરફથી સંપૂર્ણ સહાયતા અને સમર્થન મળતું રહેશે તે પણ નોંધાવ્યું. બડોદા ય્લ્ચ્વ્ત્ના નિર્દેશક, સ્ટાફ સાથે જિલ્લા પંચાયત અને ફય્ન્પ્ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્ના. આ નિરીક્ષણ દ્વારા ગ્રામ્ય કૌશલ્ય વિકાસ માટેના પ્રયત્નોને વધારામળે અને સ્થાનિક યુવાનો માટે રોજગારના વધુ મૌકા સર્જાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.