ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે
- byDamanganga Times
- 05 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૪ ઃ ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૫ જૂનના રોજ ૅચ્ઁફુજ્ઞ્િઁં ર્ભ્શ્રીસ્ન્દ્દજ્ઞ્ણૂ ભ્ંશ્રશ્ર્યદ્દજ્ઞ્ંઁ ઞ્શ્રંર્ણુશ્રશ્રક્કૅ થીમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. ડૉ. જય પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુર દ્વારા ૅપ્જ્ઞ્ણૂશ્વંષ્ટર્શ્રીસ્ન્દ્દજ્ઞ્ણૂસ્ન્ૅં ખ્ વ્ત્ર્શ્વર્ફૂદ્દ જ્ઞ્ઁ દ્દત્ર્ફૂ જ્જ્ઞ્ત્ર્દિં્દ દ્દં ર્ગ્ફૂદ્દ ર્ભ્શ્રીસ્ન્દ્દજ્ઞ્ણૂ ભ્ંશ્રશ્ર્યદ્દજ્ઞ્ંઁ વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન આપવામાં આવશે તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન આપણું પર્યાવરણ વિષય પર ઓપન હાઉસ ક્વિઝ કોંટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, વિજેતા બાળકોને ઈનામ પણ આપવામાં આવશે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે વેસ્ટ મટિરિયલમાંથી ઇકો-આર્ટ, કેપ્શન સાથે ઈકો-ફોટોગ્રાફી, મંડાલા આર્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌને પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા જિલ્લા વિજ્ઞાન અધિકારી -જ્ઞેશ ડી. રાઠોડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.