Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

નારગોલ ગ્રા.પં. દ્વારા નારગોલ બીચ ખાતે સફાઈ કરવામાં આવી

નારગોલ ગ્રા.પં. દ્વારા નારગોલ બીચ ખાતે સફાઈ કરવામાં આવી

 (દમણગંગા  ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૯ ઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તા.૨૨ મે થી તા.૦૫ જુન, ૨૦૨૫ સુધી આ વર્ષની થીમ - ૅચ્ઁફુજ્ઞ્િઁં ર્ભ્શ્રીસ્ન્દ્દજ્ઞ્ણૂ ભ્ંશ્રશ્ર્યદ્દજ્ઞ્ંઁ ઞ્શ્રંર્ણુશ્રશ્રક્કૅ ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટીક મુકત કેમ્પેઇનૅ અંતર્ગત કાર્યક્રમના ભાગ રૂપે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા સરપંચ સ્વીટી યતીન ભંડારી, તલાટી પ્રદીપભાઈ કેવટની આગેવાની હેઠળ નારગોલ બીચ તેમજ બજાર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. 

જેમાં સામાજિક વનીકરણ વિભાગના કલ્પેશભાઈ માળી, મરીન પોલીસના ગ્રામરક્ષક દળ સ્ટાફ યતીનભાઇ બારીઆ, પંચાયત સભ્ય જયેશભાઈ ભંડારી, પ્રોફેસર મહેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા જયેશભાઈ રાઉત સહિત પંચાયત સ્ટાફ, ગ્રામજનો અને કેટલાક પર્યટકોઍ સફાઈ અભિયાનમાં ભાગ લઈ ફૂણૂં દ્દં્યશ્વજ્ઞ્સ્ન્ૃ ણૂફૂઁદ્દશ્વફૂ સહિત ગામની અંદર સફાઈ કાર્ય કરી લોક જાગૃતિ માટે પ્રયાસો હાથ ધર્યા હતા.