Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

સેલવાસની લાયન્સ ઈંગ્લીશ સ્કુલમાં તેજસ્વી વિદ્યાર્થીઅોનું સન્માન કરાયું

સેલવાસની લાયન્સ ઈંગ્લીશ સ્કુલમાં તેજસ્વી વિદ્યાર્થીઅોનું સન્માન કરાયું

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૮ ઃ  સીબીઍસઈ બોર્ડ દ્વારા તા. ૧૩ મે ૨૦૨૫ ના રોજ જાહેર થયેલા પરિણામમાં લાયન્સ ઈંગ્લિશ સ્કૂલ (સેલવાસ)ના વિદ્યાર્થીઓઍ ફરી ઍકવાર પોતાની શૈક્ષણિક ક્ષમતા દર્શાવીને ગૌરવવંતુ પરિણામ પ્રા કરી રેકોર્ડ બનાવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

શાળાનું ધોરણ ૧૦ નું પરિણામ ૯૮.૭૬્રુ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ (સ્ન્ણૂજ્ઞ્ફૂઁણૂફૂ)નું પરિણામ ૯૭.૪૪ો ટકા અને વાણિજ્ય પ્રવાહ (ણૂંફૂશ્વણૂફૂ)નું પરિણામ ૯૯.૧૧ ટકા રહ્નાં હતું. આ પરીક્ષામાં ધોરણ ૧૦ નો વિદ્યાર્થી  દ્યૂતિમાન નિકમે ૯૭.૬ ટકા ગુણ મેળવીને પ્રથમ સ્થાન પ્રા કર્યું, સિદ્ધાર્થ યાદવે ૯૬.૨ ટકા ગુણ મેળવીને બીજું સ્થાન પ્રા કર્યું અને તન્મય નાયકે ૯૫.૮ ટકા ગુણ મેળવીને ત્રીજું સ્થાન પ્રા કર્યું

     ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ઋષિ આધાર કુમાર રાણાઍ ૯૬.૬ ટકા ગુણ મેળવીને પ્રથમ સ્થાન પ્રા કર્યું, નિધિ પટેલે ૯૩.૨્રુ ગુણ મેળવીને બીજું સ્થાન પ્રા કર્યું અને  વેદિકા જૈને ૯૨.૨ ટકા ગુણ મેળવીને ત્રીજું સ્થાન પ્રા કર્યું. વાણિજ્ય પ્રવાહમાં ગરિમા કુલહારીઍ ૯૮.૨ ટકા ગુણ મેળવીને પ્રથમ સ્થાન પ્રા કર્યું,

 સિદ્ધિકા કાલીયાઍ ૯૪.૨ ટકા ગુણ મેળવીને બીજું સ્થાન પ્રા કર્યું અને સુશીલા ચૌધરીઍ ૯૩.૨ ટકા ગુણ મેળવીને ત્રીજું સ્થાન પ્રા કર્યું.  

સીબીઍસસી બોર્ડ ૨૦૨૫ ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા આ તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ૨૬ મે ૨૦૨૫ ના રોજ શાળા મેનેજમેન્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.