Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

રોણવેલ આર.કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયનું વાર્ષિક નિરીક્ષણ થયું

રોણવેલ આર.કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયનું વાર્ષિક નિરીક્ષણ થયું

 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ વલસાડના રોણવેલ ગામે આવેલી આર.કે.પટેલ સાર્વજનિક વિદ્યાલય, રોણવેલ શાળામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડના શિક્ષણ નિરીક્ષક  જી.ઍફ.લુહાર  શાળાકીય વાર્ષિક નિરીક્ષણ કામગીરી સંદર્ભે પધાર્યા હતા. લુહારે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ,  શાળાકીય દસ્તાવેજો,  રજિસ્ટરો વગેરે સંદર્ભે ઝીણવટભરી માહિતી પ્રદાન કરી હતી, શાળાકીય શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ તેમજ વિવિધ કાર્યક્રમો સંદર્ભે રસપ્રદ ચર્ચા થઈ.