આર.કે.દેસાઈ કોલેજનું બીઍસસી વર્ગનું પરિણામ જાહેર
- byDamanganga Times
- 27 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૬ ઃ આર.કે.દેસાઈ કોલેજ ઓફ સાયન્સ વાપી અંતર્ગત ઍફવાય બીઍસસી ઘ્ત્ર્ફૂજ્ઞ્સ્ન્દ્દશ્વક્ક અને ઍફવાય બીઍસસી પ્જ્ઞ્ણૂશ્વંણુજ્ઞ્ંશ્રંક્કિં સેમેસ્ટર - ૧ ના વિદ્યાર્થીઓ માટે ૨૦૨૪-૨૫મા સ્ફલ્ઞ્શ્ સુરત દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રા કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. જેમાં પ્રથમ ક્રમે ઍફવાય બીઍસસી ઘ્ત્ર્ફૂજ્ઞ્સ્ન્દ્દશ્વક્ક ની વિદ્યાર્થીની આહીર ટિંકલ (૮.૫૫ સ્ર્ન્ષ્ટિં) અને દ્વિતીય ક્રમે બારી જ્યોતી (૮.૧૮ સ્ર્ન્ષ્ટિં) આવ્યા હતાં . આ ઉપરાંત , ઍફવાય બીઍસસી પ્જ્ઞ્ણૂશ્વંણુજ્ઞ્ંશ્રંક્કિં માં પ્રથમ ક્રમે સાલુંકે સ્નેહા (૯.૦૯ સ્ર્ન્ષ્ટિં), બીજા ક્રમે પટેલ નિશા (૭.૯૧ સ્ર્ન્ષ્ટિં) આવ્યા હતાં. આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ સંસ્થાના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ.મિત્તલ શાહ અને ઇન્ચાર્જ આચાર્ય પ્રો.સુરભી ચૌધરી તથા માઇક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રી વિભાગ નાં હેડ ડૉ પિંકલ પટેલ તેમજ પ્રો.સુષ્મા ગવાઈઍ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વ પ્રાધ્યાપકોઍ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.