Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વલસાડ ઇન્કમટેક્સ ઓફિસમાં ૨૧મીઍ રક્તદાન કેમ્પ યોજાશે

વલસાડ ઇન્કમટેક્સ ઓફિસમાં ૨૧મીઍ રક્તદાન કેમ્પ યોજાશે

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ તા ૧૮ઃ પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, વલસાડની કચેરી પલકઆર્કેડ, શાંતિ નગર, તિથલ રોડ, વલસાડ દ્વારા  સમગ્ર પ્રિ.સી.સી.આઈ.ટી. પ્રદેશમાં રાષ્ટ્રવ્યાપી રક્તદાનના ભાગ રૂપે, પ્રિ.સી.આઈ.ટી., વલસાડ દ્વારા ‘વલસાડ રક્તદાન કેન્દ્ર’ના સંકલનમાં ચોથા માળે, આવકવેરા કાર્યાલય, પલક આર્કેડ, થિથલ રોડ, વલસાડમાં તા  ૨૧-૦૨-૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓ અને સ્ટાફ સભ્યો તથા જાહેર જનતાને સક્રિયપણે ભાગ લેવા અને રક્તદાન કરવા અને હિસ્સેદારી અને સામાન્ય જનતાની સક્રિય ભાગીદારી સુનિડ્ઢિત કરવા વિનંતી કરવામાં આવે છે જેથી આ કાર્યક્રમ સફળ બનાવવા રક્તદાન કરવા રક્તદાતાઓને વિનતી  છે.