ધોડીપાડામાં આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
- byDamanganga Times
- 21 November, 2024
વલસાડ, તા. ૨૦ ઃ -ાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો -ત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને -ાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે અર્થે ગામ દીઠ ૭૫ ખેડૂતો -ાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે વડા-ધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવા આવ્યું છે. રાજ્યના ખેડૂતો -ાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ખેડૂતોમાં પણ -ાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા લાવી -ાકૃતિક ખેતીનું આ અભિયાન જન આંદોલન બને તે અર્થે આજે તા. ૨૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૦ કલાકે ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવનમાં જિલ્લાના આત્મા -ોજેક્ટ દ્વારા -ાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ લેવા આત્મા -ોજેક્ટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.