Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

ઉદ્યોગોને ઘ્ઘ્ખ્ રિન્યુઅલની ઝંઝટમાંથી મુક્તિ

ઉદ્યોગોને ઘ્ઘ્ખ્ રિન્યુઅલની ઝંઝટમાંથી મુક્તિ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૩ ઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  દ્વારા રાજ્યના ઉદ્યોગો માટે ઘ્ઘ્ખ્ રિન્યુઅલની પરંપરાગત પ્રક્રિયા બંધ કરી નવી ઘ્ઘ્ખ્ ચ્હૃદ્દફૂઁસ્ન્જ્ઞ્ંઁ જ્ફૂફૂ લ્ક્કસ્ન્દ્દફૂ અમલમાં મૂકવામાં આવી છે. આ નિર્ણયથી વાપી ઞ્ત્ઝ઼ઘ્ સહિત રાજ્યના ઉદ્યોગોને હવે ઘ્ઘ્ખ્ રિન્યુઅલ માટે અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં. નવી વ્યવસ્થા મુજબ, માન્ય ઘ્ઘ્ખ્ ધરાવતા ઉદ્યોગોઍ હ્ઞ્ફ પોર્ટલ મારફતે માત્ર નિયત ઍક્સટેન્શન ફી ભરવાની રહેશે. ફીની ચકાસણી બાદ બોર્ડ દ્વારા પેમેન્ટ ઍક્નોલેજમેન્ટ લેટર આપવામાં આવશે. જોકે, ઘ્ઘ્ખ્ની શરતોનું ઉલ્લંઘન કરનારા અથવા ફી, ઍન્વાયરમેન્ટલ કમ્પેન્સેશન અને અન્ય બાકી રકમ નહીં ભરનારા ઉદ્યોગો સામે કાર્યવાહી થઈ શકશે. ઘ્ઘ્ખ્માં સુધારા માટેની જૂની પ્રક્રિયા યથાવત રહેશે. ઞ્ભ્ઘ્ગ્નો આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલી બન્યો છે. નવી વ્યવસ્થાથી ઉદ્યોગોનો સમય અને ખર્ચ બચશે તેમજ વહીવટી પ્રક્રિયા સરળ બનશે.