Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

વાપી મનપાના કોîગી કોર્પોરેટરની નવી થારની નંબર પ્લેટ ચર્ચામાં

વાપી મનપાના કોîગી કોર્પોરેટરની નવી થારની નંબર પ્લેટ ચર્ચામાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૩માંથી ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર ક્રિષ્ના ભાનુશાલીઍ તાજેતરમાં ઍક નવીનકોર લકઝરીયસ થાર કાર છોડાવી હતી. જેમાં શોરૂમમાંથી જ કાયદેસરની આરટીઅોની નંબરપ્લેટ હોવી જાઈઍ ઍની જગ્યાઍ કોર્પોરેટરનો રૂઆબ દર્શાવતા હોય ઍમ આરટીઅો અને શોરૂમના નિયમોને પણ પડખે મુકી દઈ જાણે કલેકટરની કાર હોય ઍમ લાલ કલરની પ્લેટ પર ‘કોર્પોટર’ લખી ઍનો વીડીયો પોતે જ સોશિયલ મીડિયા પર ફરતો કરતાં વાપીમાં ઍ ખુદ પાલિકા વર્તુળમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જાવાનું ઍ રહેશે કે જા આ કોર્પોરેટર આવી જ નંબરપ્લેટ સાથે વાપીમાં ફરતાં જાવા મળશે તો વાપીમાં જયાં ટ્રાફિક પોલીસ સ્ટેશન આવા કાયદાઅોના પાલન માટે અલાયદુ ઉભુ કરાયેલું છે ઍના અધિકારી આવી નંબરપ્લેટવાળી થારના માલિક સામે શુંં કાર્યવાહી કરશે?