ચીખલીના બારોલીયાથી દીપડી પાંજરે પુરાઈ
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૧ ઃ ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે છેલ્લા કેટલાક દિવસો થી દીપડા દીપડી ઓનો આંતક વધી જતાં ચીખલી વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતાં બારોલીયા માકડીયા ફળિયા ખાતે યાતીન સલીમ સિદાતના વાડામાં મુકેલ પિંજરામાં આજરોજ મળસ્કે ઍક દીપડી આશરે ત્રણ વર્ષની પાંજરે પુરાવા પામી છે.
