Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

ડુંગરી પોલીસનો દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

ડુંગરી પોલીસનો દોઢ વર્ષથી વોન્ટેડ  આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ ડુંગરી પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષથી દારૂના ગુનાનો  વોન્ટેડ આરોપી અંગે  ડુંગરી પોલીસ મથકના પીઆઈ યુ.ઍચ. પટેલના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. ટેકનિકલ ઍનાલિસિસ અને હ્નામન ઇન્ટેલિજન્સના આધારે ચાલી રહેલી તપાસ દરમિયાન મળેલી બાતમી આધારે વોન્ટેડ આરોપી  વિશાલ સુરેશભાઈ રોજસરા ઉ.વ. ૨૫ - વીંછીયા, સરકારી દવાખાના પાછળ, માત્રાનો દરવાજો, વીંછીયા, રાજકોટની ધરપકડ કરી છે.