ઉમરગામ તા.પં.ની સામાન્ય સભા યોજાઈ
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગાન ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃ ઉમરગામ તાલુકા પંચાયતની ૮ ઓક્ટોબરે સામાન્ય સભા યોજાઈ. સભ્ય રાકેશ રાયે પુર રાહત, બાંધકામ પરવાનગી, ઔદ્યોગિક ઍકમોની આકારણી અને ૧૫મા નાણાપંચની ઍકમોની આકારણી અને ૧૫મા નાણાપંચની ખરીદી અંગે માહિતી માંગી હતી.
જુલાઈ ૨૦૨૬ના ૫,૯૭૭ લાભાર્થીઓ ને ૯,૫૬,૧૫,૮૦૦ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. વંચિત પૂરગ્રસ્તોની યાદી પણ માંગવામાં આવી. બાંધકામ પરવાનગી, ઔદ્યોગિક ઍકમોની આકારણી અને ઞ્ફૂપ્ ભ્ંશ્વર્દ્દીશ્ર દ્વારા થયેલી ખરીદી (ડસ્ટબિન, ય્બ્ પ્લાન્ટ, સીસીટીવી, હાઈમાસ્ટ, ન્ચ્ઝ઼ સ્ટ્રીટલાઈટ, બાંકડા, ટ્રેક્ટર, ટેમ્પો, રિક્ષા) અંગે વિગતો માંગવામાં આવી. સામાજિક ન્યાય સમિતિની નવેસરથી રચના કરાઈ. વનિતાબેન ગોલકર, નીતાબેન પાટકર, વનીશભાઈ ધોડી, રાજેશભાઈ વાલી અને આકાશ સોલંકીનો સમિતિમાં સમાવેશ થયો હતો.
