Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

કાકડકોરપરનો યુવાન રાષ્ટ્રીય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઝળકયો

કાકડકોરપરનો યુવાન રાષ્ટ્રીય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઝળકયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૨૮ ઃ નાનાપોંઢા તાલુકાના કાકડકોપરનો યુવાન લખનૌ ખાતે યોજાયેલી  રાષ્ટ્રીય કક્ષાની બો ડી બિલ્ડિંગ  સ્પર્ધામાં  ૬૦. કિલો કેટેગરીમાં ઝળકી નાનાપોંઢા અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.  કોચ મેહુલ પટેલ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલસાડ, વાપી દક્ષિણ ગુજરાતની અનેક   સૂત્રોના   જણાવ્યા મુજબ નાનાપોંઢા સ્થિત ફિટનેકસટ જીમના  ઍથ્લીટ પ્રીતેશ ગાંવિત ઍ ૨૭ સપ્ટેમ્બરે લખનૌ ખાતે યોજાયેલી  બોડી બિલ્ડિંગ  સ્પર્ધામાં ખાતે યોજાયેલી. મોન્સ્ટર મસ્કલ નેચરલ્સ સીઝન.૨ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેઓ  વલસાડ  જીલલાના ઍકજ સ્પર્ધક હતા.આ શોમાં ઍડવાન્સ ડોપ ટેસ્ટિંગ પ્રક્રિયા દ્વારા નેચરલ ઍથ્લીટ્સની કસોટી કરવામાં આવે છે. દેશના સૌથી મોટું નેચરલ બોડીબિલ્ડિંગના મોટા સ્ટેજ પર પ્રીતેશ ગાંવિત ઍ બીજો ર્ક્મ   મેળવીને ફિટનેકસટ જીમનું નામ ગર્વથી ઊંચું કર્યું છે. પ્રીતેશ ઍ  અનેક સ્પર્ધાઓમાં પોતાની મહેનત અને પર્ફોર્મન્સથી ઓળખ બનાવી છે.