નવસારીમાં સગીરાને ઠપકો આપતાં ટ્રેનમાં બેસી વલસાડ પહોîચી
- byDamanganga Times
- 25 September, 2026
વલસાડ, તા.૨૪ ઃ માતા-પિતાઍ મોબાઈલ ફોન પર વધુ પડતી વાતચીત કરવા બાબતે ઠપકો આપતાં નારાજ થયેલી નવસારીની ૧૪ વર્ષીય સગીરા ઘર છોડી ટ્રેનમાં બેસી વલસાડ પહોંચી ગઈ હતી. જોકે, સ્થાનિક સાઈબાબા મંદિરના સંચાલકની સમયસૂચકતા અને વલસાડ પોલીસની ત્વરિત કાર્યવાહીના પગલે સગીરા હેમખેમ પરિવારને પરત સોંપાઈ હતી.
