Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

વાપી - રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રામદેવ નવરાત્રી મહોત્સવના છેલ્લા દિવસે નેજાજી યાત્રા ઢોલ-નગારાના નાદ સાથે નીકળી હતી, જેમાં રાજસ્થાની સમાજના સેંકડો લોકો જોડાયા હતાં. યાત્રા દમણગંગા નદી કિનારે પહોંચી ભગવાનને જળ ચઢાવી પરત ફરી હતી.