Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

કોલકમાં રામવદેવપીરની શોભાયાત્રા નિકળી

કોલકમાં રામવદેવપીરની શોભાયાત્રા નિકળી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ પારડી તાલુકાના કોલક ગામે  રણુજાના રાજા રામદેવ મહારાજ ની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રા ટેન્ગલ ફળિયાથી નિકળી સમગ્ર ગામમાં ફરી હતી ઠેર ઠેર શોભા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ભક્તો ઍ આરતી કરી હતી અને મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઍ લાભ લીધો હતો છેલ્લા લગભગ પાત્રીશ વર્ષથી અયોજન કરવામાં આવે છે. અશોકભાઈ  ટંડેલ સુમતિબેન નયનાબેન રમીલાબેન તથા અન્ય પરિવાર સાથે આ આયોજન કરવામાં આવે છે.