Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

પારડીની કંપનીમાં આગ લાગી

પારડીની કંપનીમાં આગ લાગી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૦ ઃ પારડી સદગુરુ સોસાયટીમાં ફાયર સ્ટેશનના પાછળ આવેલ ઍક કંપનીમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી ભયંકર ફાટી નીકળેલી આગમાં સદનસીબે કંપનીમાં કામ કરતાં કામદારોનો બચાવ થયો હતો કંપનીમાં માલ સામાન બળીને ખાસ થઈ ગયો હતો પારડી ફાયર ફાઈટર રીન્કુ ભાઈ અને ઍમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આ કેટલી ભયંકર હતી કે સમગ્ર શહેરમાં ધુમાડો પ્રસરી ગયો હતો