વાપીમાં ઍક ગણેશ મંડળના પંડાલ બહારનો આ નજારો દિલ જીતી લે તેવો
- byDamanganga Times
- 19 September, 2026
વાપીમાં ઍક ગણેશ મંડળના પંડાલ બહારનો આ નજારો દિલ જીતી લે તેવો છે. ઍક નાનું બાળક હાથમાં ફુગ્ગો લઈ બાપ્પાની મૂર્તિ જોવા ઉત્સુકતા દાખવતા માતા તેને મંડપ પાસે લઈ ગઈ હતી. જ્યાં બાળક અંદર બાપ્પાની પ્રતિમાને નિહાળી રહ્નાં છે.જોઈ રહ્નાં છે, જ્યારે બુરખા પહેરેલા માતા ઊભા છે. સામાન્ય નાગરિકને ધર્મમાં કોઈ વાડા નડતા નથી.
