Damanganga Times.

Damanganga Times.

September 16, 2026

પારડીની કંપનીમાંથી સાપનું રેસ્કયુ કરાયું

પારડીની કંપનીમાંથી સાપનું રેસ્કયુ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૫ ઃ  જીવદયા ગ્રુપ કિલ્લા પારડી ને પારડી ઞ્ત્ઝ઼ઘ્ માં આવેલી જ્હાન્વી પોલિમર નામ ની કંપની થી કોલ આવ્યો હતો કે ત્યાં વર્કર લોક ના જૂના બંદ પડેલા રૂમ માં ઍક સાપ આવી ગયો છે ત્યારબાદ જીવદયા ગ્રુપ ના પ્રમુખ અલી અન્સારીના માર્ગદર્શન હેઠળ સભ્યો યાસીન મુલતાની અને રીશી રિશી ઠાકુર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં  ખબર પડી કે ત્યાં ઍક  ઇન્ડિયન કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરી લીધું હતું સાપ ને જંગલ વિસ્તાર માં મુક્ત કરવામા આવ્યું હતું.