યુગાન્ડમાં ધરમપુરના આશિષભાઈ વ્યાસની શ્રીમદ્ ભાગવત કથા યોજાશે
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૧ ઃ યુગાન્ડાની રાજધાની કંપાલામાં શ્રી સનાતન ધર્મ મંડળ (લ્લ્ઝ઼પ્)ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધરમપુરના જાણીતા કથાકાર આશિષભાઈ વ્યાસના મુખેથી તા. ૧થી ૭ સપ્ટેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. કથા દરરોજ સાંજે ૫થી રાત્રે ૮ વાગ્યા સુધી લ્ધ્ન્ભ્લ્ ર્ઘ્ીષ્ટ્યસ્ન્, ગ્્યત્ત્ંદ્દં ખાતે યોજાશે. પિતા શરદભાઈ વ્યાસ બાદ પુત્ર આશિષભાઈ વ્યાસ પણ દેશ-વિદેશમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ પહોંચાડી રહ્ના છે. કથાનું લાઇવ પ્રસારણ ખ્લ્ણ્ત્લ્ણ્ગ્ણ્ખ્ત્ સ્ળ્ખ્લ્ બ્જ્જ્ત્ઘ્ત્ખ્ન્ ળ્ં્યવ્્યણુફૂ ઘ્ર્ત્ર્ીઁઁફૂશ્ર સહિતના માધ્યમો દ્વારા કરાશે. આ આયોજન ધરમપુર માટે ગૌરવની બાબત બની રહ્નાં છે.
