Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

પારડી પાલિકાના કર્મીઅો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રક્ષાબંધન ઉજવી

પારડી પાલિકાના કર્મીઅો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રક્ષાબંધન ઉજવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૬ ઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવા સાહ અંતર્ગત પારડી નગરપાલિકા કર્મચારીઓને અભિવાદન કરવામાં આવ્યું અને ઍમની સાથે રક્ષાબંધન ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો ઍમના થકી થતા કાર્યોની પ્રોત્સાહન કરી તેમને પ્રેરણાદાયક ઉદબોદન સંચાલક જી જયસુખભાઈ પટેલ તથા તાલુકા સેવા પ્રમુખ મિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વક્તવ્ય કરવામાં આવ્યું હતુ અને ઍમની સાથે હળવાના સ્થાનો પણ આયોજન કર્યું ઍમની સાથે બેસી નાસ્તો કરી ખૂબ જ આનંદ અનુભવ્યો હતો.