Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વલસાડની હોકી ખેલાડીની ગુજરાત ટીમમાં પસંદગી

વલસાડની હોકી ખેલાડીની  ગુજરાત ટીમમાં પસંદગી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ આપણા વલસાડ જિલ્લાના હોકી રમતની ખેલાડીની પ્રાચી અજયભાઈ કુકણા કે જે જે.પી. પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીમાં ઍફ. વાય. બી. ઍ. માં અભ્યાસ કરે છે, જેની હોકી ગુજરાતની જુનિયર ટીમમાં પસંદગી થઈ છે તે હવે ૧૬દ્દત્ર્ હોકી ઇન્ડિયા જુનિયર (બહેનો ) નેશનલ ચેમ્પિયનશિપમાં તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ થી તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ સુધી પુને, મહારાષ્ટ્ર મુકામે ભાગ લેવા માટે જશે તે બદલ હોકી વલસાડના પ્રમુખ પ્રા. મહેશભાઈ બી. પટેલ, ઉપપ્રમુખ પ્રા. જીતેન્દ્રકુમાર ઍમ. ટંડેલ, મંત્રી ડો. ભાવિનકુમાર ઍમ. પટેલ, તેમજ હોકી વલસાડના કારોબારી સભ્યોઓઍ પ્રાચી ઍ. કુકણા ને અભિનંદન પાઠવી, નેશનલ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી હોકી વલસાડ અને હોકી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.