વલસાડ જિલ્લાની ડેરીઅોમાં તપાસ ઍનાલોગ પનીર મળતા નાશ કરાયો
- byDamanganga Times
- 08 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડમાં જાહેર જનતાના વિશાળ હિત અને આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈ ડેરી ઍનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તથા વેચાણને પ્રતિબંધિત કરવા અંગે અત્રેની કચેરીના ફુડ સેફટી ઓફીસરોની ટીમ દ્વારા ૧. મારડિયા ફૂડ પ્રોડક્ટ વલસાડ, ૨.આયુષી ડેરી વલસાડ, ૩.મનીષ ડેરી વલસાડ, ૪. શ્રીજી ડેરી, ગુંજન જીઆઈડીસી વાપી ૫. ભરૂચા ડેરી સોળસુંબા,ઉમરગાંવ ૬. ગોકુલ ડેરી અને સ્વિટ, પૂજા ઍપાર્ટમેન્ટ વિવેકાનંદ નગર ગાંધીવાડી ઉમરગાંવમાં ૪ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, ૭. શ્રી સાંવરીયા ડેરી ગાંધીવાડી ઉમરગાંવમાં, ૩ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, ૮.યાદવ ડેરી ગાંધીવાડી ઉમરગાંવ ૯. રાધા કૃષ્ણ ડેરી સરસ્વતી બિલ્ડીંગ ગાંધીવાડી ઉમરગાંવમાં ૫ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, ૧૦. ગોકુલ ડેરી સ્ટેશન રોડ છોડ દુંગા ઉમરગાંવ, ૧૧. સૈયદ અલી ડેરી સંજાણ ઉમરગામ, ૧૨. ભરૂચા ડેરી, ગાંધીવાડી ઉમરગાંવ, ૧૩.ભરૂચા ડેરી સંજાણ તાલુકો ઉમરગાંવ, નટરાજ ડેરી, શિવ કૃપા ઍપાર્ટમેન્ટ, ગાયત્રી નગર, સરીગામ, સાવરીયા ડેરી, ભીલાડ રોડ, સરીગામ, ભેરુનાથ ડેરી, સુલપડ, ભડકમોરા, વાપી, ૧ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, ગોપાલ ડેરી ફાર્મ, ભડકમોરા, વાપી, શ્રી ધરમરાજ ડેરી, ભડકમોરા, વાપી, ૧૩ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, શિવ આરતી ડેરી, ગ્/ણ્, છેડા સોસાયટી સ્ટોર, ગુંજન, ઞ્ત્ઝ઼ઘ્ વાપી, ૬ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, શ્રી સાવરીયા ડેરી ઍન્ડ સ્વીટ, કોપરલી રોડ, છીરી, વાપી, ૪.૯ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, ધારા ડેરી, દામાણી ઝાંપા,પારડી, ૨ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, ધર્મરાજ ડેરી, સાંઈ વાટિકા ઍપાર્ટમેન્ટ, છરવાડા, વાપી, ૭ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, ગોકુલ ડેરી, પારડી તળાવ સામે, પારડી, ૨૨ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, માતેશ્વરી ડેરી, ભડકમોરા, વાપી, ૪.૫ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, લક્ષ્મી ડેરી, છરવાડા, વાપી, ૩ ત્ત્િં. ઍનોલોગ પનીરનો જથ્થો નાશ કરાવેલ, શ્રી સાવરીયા ડેરી, છરવાડા, વાપી મારુતિ ઍન્ટરપ્રાઇઝ, અંબાચ, પારડી તપાસ કરવામાં આવેલ છે જેમાં કુલ ૭૫.૪ ત્ત્િં. જથ્થો નાશ કરાવવામાં આવેલ જેની ઍકંદરે કિંમત રૂપિયા ૨૨,૩૪૯ થાય છે. આમ હજુ પણ બીજા અન્વ ઍકમોની તપાસ ચાલુ છે. જ્યાં શંકાસ્પદ પનીર, બટર કે ચીઝનો જથ્થો નાશ કરવામાં આવશે તથા કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ સદર તપાસ દરમિયાનના ફોટાઓ આ સાથે સામેલ છે.
