Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

વાપી જેબીઍન દ્વારા ઍઆઈ અંગે વર્કશોપ યોજાયો

વાપી જેબીઍન દ્વારા ઍઆઈ અંગે વર્કશોપ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ જેબીઍન વાપી દ્વારા જેબીઍન સીઍફઈના સહયોગથી તથા થ્ત્વ્બ્ ર્સ્ીષ્ટજ્ઞ્ ઘ્ર્ત્ર્ીષ્ટદ્દફૂશ્વના માર્ગદર્શન હેઠળ હોટેલ ડેફોડિલ, ગેલેક્સી, વાપી ખાતે બિઝનેસ ઓનર્સ માટે ખ્ત્ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૫૦ જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પ્રોફેશનલ્સ અને બિઝનેસ ઓનર્સે ભાગ લીધો હતો.
 બિઝનેસ કન્સલ્ટન્ટ ઍલન કુરિયાચને ઘ્ર્ત્ર્ીદ્દઞ્ભ્વ્, ર્ઘ્શ્રી્યફુફૂ અને ઞ્ંં શ્રિંફૂ ઞ્ફૂજ્ઞ્ઁજ્ઞ્ જેવા ખ્ત્ ટૂલ્સનો વ્યવસાયમાં અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપ દરમિયાન પ્રેઝન્ટેશન તૈયાર કરવા, ગ્રાહકો સાથે સંવાદ, દસ્તાવેજોનું વિશ્લેષણ, માર્કેટ રિસર્ચ અને વ્યવસાયની કાર્યક્ષમતા વધારવા માટે ખ્ત્ના ઉપયોગ અંગે લાઇવ ડેમો અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોઍ ખ્ત્ના વિવિધ ઉપયોગો અંગે માહિતી મેળવી અને પોતાના વ્યવસાયમાં નવી ટેક્નોલોજી અપનાવવા માટે પ્રેરણા મેળવી હતી.આ કાર્યક્રમનું આયોજન થ્ગ્ફ ર્સ્ીષ્ટજ્ઞ્ દ્વારા થ્ગ્ફ ઘ્જ્ચ્ના સહયોગથી તથા થ્ત્વ્બ્ ર્સ્ીષ્ટજ્ઞ્ ઘ્ર્ત્ર્ીષ્ટદ્દફૂશ્વના ચેરમેન અભય શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.