Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વલસાડ ફુડ સિકયોરિટી અોફિસરના બ્લિંકિટના ગોડાઉન પર દરોડા

વલસાડ ફુડ સિકયોરિટી અોફિસરના બ્લિંકિટના ગોડાઉન પર દરોડા


વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ શહેર અને જિલ્લા ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર (ફૂડ ઍન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ) દ્વારા તારીખ ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ તિથલ રોડ પર આવેલા ગ્શ્રજ્ઞ્ઁત્ત્ ઘ્ૃંફૂશ્વણૂફૂ ભ્શ્વર્જ્ઞ્રુદ્દફૂ ન્જ્ઞ્ૃજ્ઞ્દ્દફૂફુ (ગોડાઉન-૨, બ્લોક નં. ગ્, સર્વે નં. ૬૦૪/૧, વલસાડ) ના સ્થળ પર સોસીયલ મીડિયા દ્વારા મળેલી માહિતી આધારે  તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઓનલાઈન ડિલિવરી મેળવતા ઍક ગ્રાહકે બ્રેડમાં ફૂગ હોવાની તથા ખાવા યોગ્ય ન હોવાની સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ફૂડ સેફટી ઓફિસર કુ.બી.કે.પટેલ દ્વારા ગોડાઉનની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફરિયાદવાળી ઁલ્્યષ્ટફૂશ્વ ઘ્શ્વ્યસ્ન્દ્દશ્રફૂસ્ન્સ્ન્ ર્લ્ીઁફુરૂજ્ઞ્ણૂત્ર્ ગ્શ્વર્ફૂફુઁ (૨૫૦ ગ્રામ કો.પેક પેકેટ, બેચ નં-ખ્ણ્ ૦૨, યુઝ બાય ઃ ૦૮/૦૮/૨૦૨૬) માં ફૂગ મળી આવી હતીમાં પેઢીમાંથી બ્રેડ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓનું પણ વેચાણ થતું હોવાથી ફૂડ વિભાગ દ્વારા અન્ય ઉત્પાદનોના નમૂના (સેમ્પલ) પણ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા.
બાજરીનો લોટ માં પતંજલિ સીંગતેલ આ તમામ સેમ્પલ મેળવીને  લેબ ટેસ્ટિંગ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગે આગળની તપાસ ઝડપથી હાથ ધરી છે.