વરસાદી માહોલ બાદ સૂર્યદેવની સાંજે સંતાકુકડી
- byDamanganga Times
- 06 August, 2026
વાપી પંથકમાં છેલ્લા બે સાહ કરતા વધુ સમયથી ભારેથી અતિભારે વરસાદને લઈ સૂર્યનારાયણ દેવના દર્શન દુર્લભ બની ગયા હતા. જોકે છેલ્લા ૨ દિવસથી વરસાદે પોરો ખાતાં વાદળો વચ્ચે સૂર્યનારાયણ દેવની સંતાકુકડી જોવા મળી રહી છે. જેને લઈ હવે પૂરગ્રસ્ત બનેલા વિસ્તારોમાં પરિસ્થિતિ ધીમે ધીમે થળે પડી રહી છે.
