આલીપર બ્રિજ નીચે મોટા ખાડાઅોથી વાહન ચાલકો પરેશાન
- byDamanganga Times
- 05 August, 2026
ચીખલી તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે આલીપોર વસુધારા ડેરી સામેના મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાવા પામ્યું છે ખાડાઓની ઊંડાઈ હોવાને કારણે લોડિંગ વાહનો પણ નમી જતા હોય છે ત્યારે કોઈ ગંભીર ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા મસ મોટા ખાડાઓની મરામત કરાવે તે જરૂરી છે ખાડાઓને કારણે દ્રીચક્રિય વાહન ચાલકોઍ પણ ભારે પરેશાની વેઠવી પડે છે.
