Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

જિલ્લામાં અલગ અલગ ખાણીપીણીની દુકાનોના સેમ્પલ ફેલ

જિલ્લામાં અલગ અલગ ખાણીપીણીની દુકાનોના સેમ્પલ ફેલ


વલસાડ, તા.૨૯ ઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ સર્કલ દ્વારા ગુંદલાલ જીઆઇડીસી ની  હોટલ ફલાહમાંથી પનીર, પારડી કોલક ઝંડા ચોક   મહાદેવ આઈસ્ક્રીમમાંથી પનીર, ઉમરગામ ફણસા બજારમાં આવેલી શ્રી ક્રિ‘ા દૂધ ડેરીમાંથી ભેંસનું દૂધ, શ્રી મહાવીર સ્વીટ ઍન્ડ ડેરી  શોપ નં. ગ્-૧૫, કોસ્ટલ વ્યુ, કલસર, તા. પારડી, ૫. શ્રીજી  ડેરી ગૌતમ કિરાણા સ્ટોર સામે, ગુંજન, તા. વાપી, ગાયનું ઘી ૬. ન્યુ  શ્રીનાથ  ડેરી  શોપ નં-૧, મકાન નં. ૧૧/૧૧૯૭, નેહરુ સ્ટ્રીટ, પારડી, વાપી, જિ. વલસાડ  પનીર, ગજાનંદ  રેસ્ટોરન્ટ  (શોપ નં-૮, આઇ સ્ક્વેર બિલ્ડિંગ, ઍક્સિસ બેંક સામે, વાપી-દમણ મેઇન રોડ પનીર, ઍ  ફર્સ્ટ  ફૂડ  ઍન્ડ  રેસ્ટોરન્ટ  ખ્૧ ન્યુ શોપિંગ સેન્ટર, રોઝ ગાર્ડન પાસે, સાપુતારા, તા. આહવા, રાજહંસ પનીર લો ફેટ ૧ કિલો પાઉચ, શિવ  આરતી  ડેરી  (શોપ નં- ૩, ઉદવાડા રેલ્વે સ્ટેશન સામે, રેંટલાવ, તા. પારડી, ભેંસનું ઘી,  રાજકમલ  ડેરી  શોપ નં- ૧, ગૌરી ઍપાર્ટમેન્ટ, છાલા, વાપી, તા.જિ. વલસાડ ગાયનું દૂધ ન્યુ  સાવરીયા  ડેરી  શોપ નં- ૪, સાંઈ લક્ઝુરિયા, ગીતા નગર, વાપી, તા. વાપી, ગાયનું દૂધ,   ખોડિયાર  કાઠિયાવાડી  રેસ્ટોરન્ટ  શોપ નં- ઝ઼-૧૨, ન્યુ શોપિંગ સેન્ટર, સાપુતારા, તા. આહવા, જિ. ડાંગ)  મિલ્કી મોર લો ફેટ પનીર સાંઈ  ફર્સ્ટ  ફૂડ  રેસ્ટોરન્ટ  ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક, ભગવતી બંગલો, રેંટલાવ, તા. પારડીમાંથી પાણીપૂરીના સેમ્પલ ફેલ થતાં તેની સામે  કડક કાર્યવાહીથી અખાદ્ય અને ગુણવત્તા વગરની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.