વાપી હાઈવે પર વારંવાર જામ સર્જાતો રહ્ના
- byDamanganga Times
- 25 July, 2026
વાપી હાઈવે પર બલેઠાથી લઈ ચાર રસ્તા સુધી છેલ્લા બે દિવસથી વાહનોની લાંબી કતાર લાગી હતી. ભારે વરસાદને લઈ સેકોડો વાહન ચાલકો આ ટ્રાફિકમાં વારંવાર ફસાયા હતા. સેકડો વાહનોઍ અન્ય માર્ગ અપનાવતા અટવાયા હતા.
