વાપીની કેબીઍસ કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ શરુ
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૧ ઃ વાપીની કૌશિક હશિયા ઍજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત કેશવજી સુમરિયા કોમર્સ ઍન્ડ નટરાજ -ોફેશનલ સાયન્સ કોલેજ, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સાથે સંલગ્ન છે, ત્યાં બેચલર ઓફ મેડિકલ લેબોરેટરી સાયન્સ અભ્યાસક્રમ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ની -વેશ -ક્રિયા શરૂ કરવામાં આવી છે. ચાર વર્ષના (ઇન્ટર્નશિપ સહિત) આ અભ્યાસક્રમમાં કુલ ૭૫ સેલ્ફ-ફાઇનાન્સ બેઠકો ઉપલબ્ધ છે. -વેશ માટે ઉમેદવારે ધોરણ ૧૨ વિજ્ઞાન -વાહમાં બી-ગ્રુપ સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી છે. જ્યારે લ્ઘ્, લ્વ્ અને લ્ચ્ગ્ઘ્ વર્ગના વિદ્યાર્થીઓ માટે લઘુત્તમ લાયકાત ૪૫ ટકા ગુણ નક્કી કરવામાં આવી છે. સમગ્ર અભ્યાસક્રમનું માધ્યમ અંગ્રેજી રહેશે.કોલેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લ્ઘ્ અને લ્વ્ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ ઉપલબ્ધ રહેશે, જેથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સહાય મળી રહે.વધુ માહિતી અને -વેશ -ક્રિયા અંગે જાણકારી મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા વાલીઓ કેશવજી સુમરિયા કોમર્સ ઍન્ડ નટરાજ -ોફેશનલ સાયન્સ કોલેજની મુલાકાત લઈ શકે છે.
