પારડી પંથકમાં ભારે વરસાદના કારણે આજરોજ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે દરમિયાન જનજીવન ખોરવાયુ હતું. વાહનચાલકો વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા કેટલાકના વાહનો બંધ થઈ ગયા હતા પારડી અને ગામડાઓમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે ચોક્કસ વ્યવસ્થા હોવ
- byDamanganga Times
- 07 July, 2026
પારડી પંથકમાં ભારે વરસાદના કારણે આજરોજ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે દરમિયાન જનજીવન ખોરવાયુ હતું. વાહનચાલકો વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા કેટલાકના વાહનો બંધ થઈ ગયા હતા પારડી અને ગામડાઓમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે ચોક્કસ વ્યવસ્થા હોવા છતાં પણ વરસાદના ભારે પ્રમાણને કારણે પાણીનો ભરાવો જાવા મળતો હોય છે.
