Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

કોઠારી મુખ્ય કુમારશાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

કોઠારી મુખ્ય કુમારશાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા -વેશોત્સવ અને કન્યા કેળવણી મા નાના ભૂલકાઓનો ઁશાળા -વેશોત્સવઁ ભાજપ -દેશ મંત્રી સોનલબેન સોલંકી ( જૈન ) ની અધ્યક્ષ  કોઠારી મુખ્ય કુમારશાળા વલસાડ માં  કાર્યર્ક્મ યોજાયો  હતો.વડા-ધાન  નરેન્દ્રભાઈ મોદીના  ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલું કન્યા કેળવણીનું આ ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ઍક ઘટાદાર વટવૃક્ષ બની ચૂક્યું છે. ગુજરાતની ભાવિ પેઢી ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવીને આત્મનિર્ભર બની રહી છે.