દમણમાં મોહરમ નિમિત્તે ૧૩ તાજિયાઓનું જુલુસ
- byDamanganga Times
- 27 June, 2026
દમણમાં મોહરમ નિમિત્તે મુસ્લિમ સમુદાયે પરંપરાગત ભક્તિ અને શ્રદ્ધા સાથે તાજિયાઓનું જુલુસ કાઢ્યું હતું. શહેરના ઘાંચીવાડ અને ખારાવર વિસ્તારમાં ઍક જ જગ્યાઍ ૧૩થી વધુ મોટા તાજિયા ઍકઠા થયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોઍ તાજિયાને નિહાળ્યા હતાં.
