Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપીમાં કોîગ્રેસે રાહુલ ગાંધીના જન્મ દિવસે બાળકોને સ્કૂલ બેગ આપી

વાપીમાં કોîગ્રેસે રાહુલ ગાંધીના જન્મ દિવસે બાળકોને સ્કૂલ બેગ આપી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૯ ઃ વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસના સંદર્ભમાં વાપી પંથકની આંગળવાડી, પ્રાથમિક સરકારી શાળાના નાના બાળકોને સ્કૂલબેગ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વાપી શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને વાપી મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા પીર મહંમદ મકરાણી, ખંડુભાઈ પટેલ, યુવા કોîગ્રેસના વરુણસિંહ ઠાકુર, વલસાડ જિલ્લા યુવા કોîગ્રેસના સાદ બોગા અને વાપી મનપામાં ચૂંટાયેલા કોંગ્રેસના સિભ્યો, મહાનગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષથી લડેલા ઉમેદવારો, પ્રદેશના હોદેદારો જિલ્લાના હોદેદારો,અને કોંગ્રેસના આગેવાનો, મહિલા હોદેદારો અને કાર્યકર્તાઓઍ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં.