સુરતની મહિલાનું ટ્રેનમાં લેપટોપ ચોરાયું
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ મુંબઈ સેન્ટ્રલ થી સૌરાષ્ટ્ર મેલ ઍક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારી સુરતની મહિલાનો લેપટોપ ભરેલું બેગ ની ચોરી થતા વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
૩૭, રુપાલી સોસા., નીયર રૂપાલી નહે ૨ ભટાર રોડ સુરત ના ભટ્ટા રોડ ૩૯ રૂપાલી સોસાયટી માં રહેતી પ્રમેય જૈન જેઓ તા.૦૫/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રે ૯ઃ૪૫ કલાકે મુંબઈ સેન્ટ્રલ રે, સ્ટેશન થી સુરત આવવા માટે સૌરાષ્ટ્ર ટ્રેન મા બી/૩ કોચમાં સીટ નં. ૪૧ ઉપર રિઝર્વેશન હોવાથી તેઓ બેસી ગયા હતા આ મુસાફરી દરમિયાન સીટ પર ઊંઘી ગઈ હતી. નવસારી સ્ટેશન આવતા પહેલા જોયું તો પોતાની સીટ પર મુકેલ બેગ જોવા મળી ન હતી. ડબ્બામાં તપાસ કરવા તેમ છતાં બેગ નહીં મળી આવતા કોઈ ચોરી ઇસમે બેગ ચોરી કરી જતાં તેમાં મુકેલ ૮૦,૦૦૦ રૂપિયાની મતાનો લેપટોપ કિંમત ૮૦,૦૦૦ તથા હાર્ડ ડ્રાઈવ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ ૧ લાખ રૂપિયાની મતાની કોઈ ચોર સમચોરી કરી ગયો હતો. નવસારી સ્ટેશન આવતા ઉડી ગઈ હતી.
