Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

વલસાડમાં બે ધન્વંતરી રથ અને ૧ શ્રમયોગી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું

વલસાડમાં બે ધન્વંતરી રથ અને ૧ શ્રમયોગી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૧૯ ઃ ગુજરાત સરકારના  શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ઍવા બાંધકામ શ્રમિકોને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવાઓ મળી રહે તે હેતુથી સુરત જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૨ - બે ધન્વંતરી આરોગ્ય રથ તથા ૧ - ઍક શ્રમયોગી આરોગ્ય સંજીવની રથને કાર્યરત કરવામાં આવ્યું છે.

આજ રોજ વલસાડ જિલ્લામાં ફાળવેલ ૦૨ ધન્વંતરી આરોગ્ય રથ અને શ્રમ યોગી કલ્યાણ બોર્ડ નું ૦૧ વાહન ઍમ કુલ ૦૩ વાહન નું લોકાર્પણ  કલેકટર  ભવ્ય વર્મા ના હસ્તે કરવામાં આવ્યું હતું.  જેમાં વલસાડ જિલ્લાના ઞ્ન્બ્ નીરવ પરમાર ગ્બ્ઘ્ષ્ ભ્પ્ ભાવિકા બેન, રીનલ ભાઈ અને કૃતીક ભાઈ હાજર રહ્ના હતા અને પ્ણ્શ્ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ કોરડીનેટર પ્રવીણ ભારત ભાઈ ગોલતકર અને  ઍમ. ઍચ. યુ. મેડિકલ સ્ટાફ હાજર રહ્નાં હતા.