Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આજથી લવાછાના મેળાની શરૂઆત

આજથી લવાછાના મેળાની શરૂઆત


વાપી, તા.૦૧ ઃ  વાપી નજીકના લવાછા ગામે મુખ્ય માર્ગ ઉપર સદીઅોથી હોળીના તહેવારથી આઠથી દશ દિવસ સુધીનો લવાછામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મનોરંજન સાથે વિવિધ ચીજવસ્તુઅોનું વેચાણ માટે હજ્જારો દુકાનો લગાવાય છે. જેમાં વાપી, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં વસતા લોકો આ મેળામાં ફરવા માટે પરિવાર સાથે આવે છે. સમગ્ર મેળા દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રખાય છે.