સેગવીની સર્વોદય હાઈ. ‘ટિચિંગ લનિંઁ*ગ મટીરીયલ મેઈકિંગ કોમ્પિટિશન’માં રાષ્ટ્રીય કક્ષાઍ પ્રથમ ક્રમે
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ અગત્સ્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ૅટિચિંગ ર્લનિંગ મટીરીયલ મેઈકિંગ કોમ્પિટિશનૅ નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સર્વોદય હાઈસ્કૂલ, સેગવીના ભૌતિક વિજ્ઞાન વિષયના મદદનીશ શિક્ષક ઝોન કક્ષાઍ ઓનલાઈન સ્પર્ધામાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાઍ પ્રથમ ક્રમ મેળવી અગત્સ્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ૅટિચિંગ ર્લનિંગ મટીરીયલ મેઈકિંગ કોમ્પિટિશનૅ નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સર્વોદય હાઈસ્કૂલ, સેગવીના ભૌતિક વિજ્ઞાન વિષયના મદદનીશ શિક્ષક દિગ્પાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ઝોન કક્ષાઍ ઓનલાઈન સ્પર્ધામાં પસંદગી પામી, પૂના (મહારાષ્ટ્ર) ખાતે રાષ્ટ્રીય કક્ષાઍ પ્રથમ ક્રમ પ્રા કરી શાળાને રાષ્ટ્રીય કક્ષાઍ ગૌરવ અપાવ્યુ છે. દિગ્પાલસિંહ રાઠોડને આ વિશેષ સિધ્ધિ પ્રા કરવા બદલ સમગ્ર સર્વોદય શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા. શાળાના આચાર્યા ઉન્નતિ દેસાઈ દ્વારા પ્રમાણપત્ર ઍનાયત કરી દિગ્પાલસિંહ રાઠોડનું સન્માન કરવામાં આવ્યુ છે.
