Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી જાયન્ટસ ગ્રુપ ઓફના નવા હોદ્દેદારોનો પદવી ગ્રહણ યોજાયો

વાપી જાયન્ટસ ગ્રુપ ઓફના નવા હોદ્દેદારોનો પદવી ગ્રહણ યોજાયો


 વાપી, તા. ૨૦ ઃ જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપી ફેડરેશન–૩ખ્જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન, મુંબઈ સંલગ્ન સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૬ માટેના પ્રમુખ  રિતેશ રાવલ તથા તેમની ટીમના ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી ની હોટેલ રોયલ શેલ્ટર ખાતે ના કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ફેડ. ૩ખ્ના પ્રમુખ ૨૦૨૬  યતીશ મોદી  મહેમાન તરીકે ડૉ. મિત્તલ ધાખાડા ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે જાયન્ટ્સના  અનિલ દલાલ  વિજયભાઈ પટેલ  કમલેશ પારેખ અશોક બારોટ તથા રાજેશ શર્મા  ઉપસ્થિત રહ્ના હતાઇન્સ્ટોલેશન અધિકારીઓ તરીકે યુનિટ–૧ ડિરેક્ટર  ફિરોઝ વરિયાવા સુરેન્દ્ર મિસ્ત્રી અને  દોલત પટેલ વિધિ પૂર્ણ કરાવી હતી. આ પ્રોગ્રામમાં જાયન્ટ્સ ગ્રુપ ભરૂચ, થી વાપી સુધીના સિનિયર મેમ્બરો ઉપસ્થિત રહ્ના ૨૦૨૫ ના જાયન્ટ્સ ગ્રુપ પ્રોજેક્ટ વિશે રીતેશભાઈ રાવલે માહિતી આપી હતી.