Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મોગરાવાડીમાં કલાકો સુધી વીજળી ડૂલ

મોગરાવાડીમાં કલાકો સુધી વીજળી ડૂલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ નગરપાલિકાની હદમાં આવતા મોગરાવાડી વિસ્તારમાં આવેલા વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ માં દિવાલ કિનારે કેટલાક મહિનાઓથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓ અને અસહ્ના ગંદકી જોવા મળી રહી છે તેમ છતાં નગરપાલિકા આ વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી જે પાલિકા દૂર કરે તેવી માંગ છે. 

તો બીજી તરફ પ્લાસ્ટિક નાખી તેને સળગાવવાના કારણે  ટ્રાન્સફોર્મર નો વાયર બળી જતા  મોગરાવાડી પોલીસ હેડ કોટર વિસ્તારમાં છેલ્લા સાત કલાકથી વીજળી ડુલ થઈ ગઈ છે.