Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણના ત્રણ અધિકારીઅોની બઢતી

દમણના ત્રણ અધિકારીઅોની બઢતી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૯ ઃ દમણ અને દમણ-દીવ વહીવટી તંત્રમાં કાર્યરત ત્રણ ઝ઼ખ્ફત્ઘ્લ્ અધિકારીઓને ત્ખ્લ્ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. ભારત સરકારે ખ્ઞ્પ્શ્વ્ ગ્રુપના ૨૨ ઝ઼ખ્ફત્ઘ્લ્ અધિકારીઓને બઢતી આપી છે. આમાં દમણમાં કાર્યરત ત્રણ અધિકારીઓનો સમાવેશ થાય છે. આમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહન, શિક્ષણ નિયામક વિવેક કુમાર અને ઉદ્યોગ વિભાગના નિયામક ઓમકાર મરાઠેનો સમાવેશ થાય છે.