Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામની સુરેશ મહેતા કોલેજનું ગૌરવ

ઉમરગામની સુરેશ મહેતા કોલેજનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૯ ઃ નવર્નિર્માણ કેળવણી મંડળ સંચાલિત શ્રી સુરેશ મેહતા કોલેજ ઓફ સાયન્સ ઍન્ડ કોર્મસ ઉમરગામમાં વ્ . ળ્ ગ્.ણૂં ના વિદ્યાર્થીઓ  પટેલ યશ અને રેડેકર આદર્શ જેઓઍ નારાન લાલા કોલેજ નવસારી દ્વારા આંતર કોલેજની સ્પર્ધામાં ભાગ લીધો હતો .જેમાં ૅંઁફૂ ૃજ્ઞ્ઁ્યદ્દફૂ િંર્ીફૂ  ૅ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રા કરી કોલેજ અને સંસ્થાને ગોરવ અપાવ્યું હતું. આ બદલ સંસ્થાના સેક્રેટરી સુકેતુભાઈ મેહતા, કોલેજના ઈન્ચાર્જ આચાર્ય વૈષ્ણવી ગાવિત, સ્ટાફ મિત્રોઍ અભિનંદન પાઠવ્યા હતાં.