Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડી પોલીસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

પારડી પોલીસનો વોન્ટેડ આરોપી ઝડપાયો


વાપી, તા.૧૫ ઃ પારડી પોલીસનો દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી જતીન ધીરુ પટેલ વાપીની ઍલસીબી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાય છે. 

વાપીના બોરડી ફળિયા કોડીવાડ ઍક્શનની પાછળ રહેતા અને દમણથી વલસાડ સુરત દારૂની હેરાફેરી કરતાં આરોપી જતીન ધીરુભાઈ પટેલની સામે વર્ષ ૨૦૨૫માં પારડી પોલીસ મથકે દારૂ ઝડપાયાના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડી પોલીસ મથકમાં સોપાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.