Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વરકુંડ પંચાયતની ટીમ પ્રશાસકને મળી

વરકુંડ પંચાયતની ટીમ પ્રશાસકને મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૩ ઃ વરકુંડ ગ્રામ પંચાયતની ટીમે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. આઠ ગ્રામ પંચાયતના સભ્યોઍ વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ ડો.વિજય પટેલ સાથે મુલાકાત કરી હતી. સરપંચ વિજય પટેલે વરકુંડ ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી પુરી પાડી હતી. સરપંચની સાથે ગ્રામ પંચાયતના સદસ્યો સંતોષ મીતના, ચેતન મીતના, કવિતા મીતના, રસીલા મીતના, અલકા કામલી, પુષ્પા દમણીયા, શોભનાબેન પટેલ અને મીતેશ ભક્તિ હાજર રહ્ના હતા.