ભીલાડમાં ભાણેજનું અપહરણ કરનાર મામાની જામીન અરજી નામંજુર
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપી રહેતા અને વિદેશમાં નોકરી કરતા ઍક મુસ્લિમ યુવાનના સાત વર્ષના પુત્રને ભીલાડમાં લગ્ન પ્રસંગમાંથી સાયકલ અપાવવાની લાલચ આપી તેમજ મુંબઈથી બે થી ત્રણ સાગરીતોને સાથે રાખી અપહરણ કરી વાપી દમણ ગંગા નદી કિનારે ણૂફૂદ્દષ્ટ પ્લાન પાસેની જાળીમાં બંધક બનાવી ફેંકી દેવા માં આવ્યા ના પ્રકરણમાં ઝડપાયેલા બાળકના મામા અને તેમની ગેંગેજ અપહરણ કર્યું હોવાનું બહાર આવતા ભીલાડ પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
જે માં જામીનમુક્ત થવા માટે આરોપી દ્વારા વાપીના ઍડિશનલ સેશન્સ જજ ઍચ ઍન વકીલઍ સાત વર્ષના ભાણેજના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી મામા શાહબાઝ ખાન ક્ સોનુ ફારુખ ખાનની જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
