Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ઍસ. વાય બી કોમ સેમ-૩નું પરિણામ જાહેર

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ઍસ. વાય બી કોમ સેમ-૩નું પરિણામ જાહેર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૨ ઃ  આર.કે.દેસાઈ કોલેજ ઓફ  કોમર્સ અને મેનેજમેન્ટ, વાપી અંતર્ગત ઍસ. વાય. બી. કોમ સેમ ૩ ના વિદ્યાર્થીઓઍ  ૨૦૨૫-૨૬માં  સ્ફલ્ઞ્શ્ દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં  સૌથી વધુ  ગુણ  પ્રા કરી  કોલેજનું ગૌરવ વધાર્યું છે. 

પ્રથમ ક્રમે આવનાર યાદવ ક્રિના પ્રકાશચંદ્ર (૮.૩૬ લ્ઞ્ભ્ખ્), દ્વિતીય ક્રમે  ખાન અંજુમ ઈઝાઝ(૭.૭૩ લ્ઞ્ભ્ખ્) અને ત્રીજા ક્રમે ઠાકુર અનામિકા પ્રેમચંદ (૭.૨૭ લ્ઞ્ભ્ખ્)ઍ મેળવી સિદ્ધિ પ્રા કરેલ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતામાં કોમર્સ ઍન્ડ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર્સ  તથા બી. કોમ અંગ્રેજી વિભાગના હેડ ડૉ. અમિત સોનાવને તથા કોલેજ ના આચાર્ય ડો. શીતલ ગાંધીની મહત્વની ભૂમિકા રહી છે. 

આ  જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તેમજ સંસ્થાના  ડાયરેક્ટર ડૉ.મિત્તલ શાહ તેમજ સર્વ પ્રાધ્યાપકોઍ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં