વાપીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ જયંતિ મહોત્સવ
- byDamanganga Times
- 06 February, 2026
વાપી, તા. ૦૫ ઃ બ્રહ્માકુમારીઝ વાપી દ્વારા મહા શિવરાત્રી પર્વે તા. ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન આર.કે. દેસાઈ કોલેજના ગ્રાઉન્ડ પર સવારે ૧૦ થી ૧૨ અન. સાંજે પ થી ૯ કલાક દરમ્યાન ૯૦મો ત્રિમૂર્તિ શિવમૂર્તિ શિવ મહોત્સવ ઉજવાશે. જેમાં ૧૨ જયોતિલિ*ગ તથા ૪૦ ફૂટ ઉંચા શિવલીંગના દર્શન કરી શકાશે. આ આધ્યાત્મિક મેળામાં સર્વેને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.
