વલસાડની ડી.ઍમ.ડી.જી. સ્કુલમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ ૭૭ માં પ્રજાસત્તાક નિમિત્તે વલસાડની ડી.ઍમ.ડી.જી સ્કૂલ માં વલસાડ નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન વર્ષાબેન અમીતભાઈ પાનવાલાનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
૭૭ માં પ્રજાસત્તાક નિમિત્તજેમાં શાળાના આચાર્ય નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન આશીષ ભાઈ દેસાઈ, નગરપાલિકાનાં સભ્યો, શિક્ષકો, બાળકો હાજર રહ્ના હતા.
